Competition in this pair is now closed. Discussion and feedback about the competition in this language pair may now be provided by visiting the "Discussion & feedback" page for this pair. Entries may also be individually discussed by clicking the "Discuss" link next to any listed entry. Source text in English Who cast that first fateful tomato that started the La Tomatina revolution? The reality is no one knows. Maybe it was an anti-Franco rebellion, or a carnival that got out of hand. According to the most popular version of the story, during the 1945 festival of Los Gigantes (a giant paper mâché puppet parade), locals were looking to stage a brawl to get some attention. They happened upon a vegetable cart nearby and started hurling ripe tomatoes. Innocent onlookers got involved until the scene escalated into a massive melee of flying fruit. The instigators had to repay the tomato vendors, but that didn't stop the recurrence of more tomato fights—and the birth of a new tradition.
Fearful of an unruly escalation, authorities enacted, relaxed, and then reinstated a series of bans in the 1950s. In 1951, locals who defied the law were imprisoned until public outcry called for their release. The most famous effrontery to the tomato bans happened in 1957 when proponents held a mock tomato funeral complete with a coffin and procession. After 1957, the local government decided to roll with the punches, set a few rules in place, and embraced the wacky tradition.
Though the tomatoes take center stage, a week of festivities lead up to the final showdown. It's a celebration of Buñol's patron saints, the Virgin Mary and St. Louis Bertrand, with street parades, music, and fireworks in joyous Spanish fashion. To build up your strength for the impending brawl, an epic paella is served on the eve of the battle, showcasing an iconic Valencian dish of rice, seafood, saffron, and olive oil.
Today, this unfettered festival has some measure of order. Organizers have gone so far as to cultivate a special variety of unpalatable tomatoes just for the annual event. Festivities kick off around 10 a.m. when participants race to grab a ham fixed atop a greasy pole. Onlookers hose the scramblers with water while singing and dancing in the streets. When the church bell strikes noon, trucks packed with tomatoes roll into town, while chants of "To-ma-te, to-ma-te!" reach a crescendo.
Then, with the firing of a water cannon, the main event begins. That's the green light for crushing and launching tomatoes in all-out attacks against fellow participants. Long distance tomato lobbers, point-blank assassins, and medium range hook shots. Whatever your technique, by the time it's over, you will look (and feel) quite different. Nearly an hour later, tomato-soaked bombers are left to play in a sea of squishy street salsa with little left resembling a tomato to be found. A second cannon shot signals the end of the battle. | Winning entries could not be determined in this language pair.There were 5 entries submitted in this pair during the submission phase. Not enough votes were submitted by peers for a winning entry to be determined.
Competition in this pair is now closed. | લા ટોમેટિના ક્રાંતિની શરૂઆતનું પ્રથમ નિર્ણાયક ટમેટું કોણે ફેંક્યું? આ વાસ્તવિકતા કોઈ જાણતું નથી. કદાચ તે એક ફ્રાન્કો-વિરોધી બળવો, અથવા અંકુશ બહારનો ઉત્સવ હતો. આ વાર્તાના સૌથી લોકપ્રિય વૃત્તાન્ત મુજબ, 1945 ના લૉસ ગિગાન્ટેસના તહેવાર (એક દૈત્ય પેપરની mâché કઠપૂતળી કવાયત) દરમિયાન, સ્થાનિક નિવાસીઓ કજિયા માટે ધ્યાાન દોરવા મંચ શોધી રહ્યા હતા. તેઓએ નજીકની એક શાકભાજી ભરેલી હાથલારીમાંથી પાકાં ટમેટાં ફેંકવાની શરૂઆત કરી. ઉડતા ફળોની ઝપાઝપીના વ્યાકપક દંગલના દૃશ્યમાં ક્રમશઃ વધારો થાય ત્યાં સુધીમાં નિર્દોષ પ્રેક્ષકો સામેલ થવા લાગ્યા. ઉશ્કેરનારાઓએ ટમેટાં વિક્રેતાને ચૂકવણી કરવાની રહેતી હતી, પરંતુ તે વધુ ટમેટાં ઝપાઝપીના દંગલને-અને નવી પરંપરાના આરંભને રોકી શકી નહિ. અરાજકતામાં ક્રમશઃ વધારો થાય તેનાથી ભયભીત સત્તાવાળાઓએ કાયદો બનાવ્યો, હળવો કર્યો, અને ત્યાારબાદ 1950 ના દાયકામાં શ્રેણીબદ્ધ પ્રતિબંધો લગાવી તેને મૂળ સ્થિતિમાં લાવવામાં આવ્યો્. 1951 માં, સ્થાનિક નિવાસીઓ કે જેમણે કાયદાને પડકાર્યો હતો તેમને જ્યાં સુધી તેઓની મુક્તિ માટે સાર્વજનિક વિરોધ કરવામાં આવ્યો ત્યાં સુધી કેદ કરવામાં આવ્યા હતા. ટમેટાં પ્રતિબંધની સૌથી પ્રખ્યાત ઉદ્ધતાઇ 1957 માં બની જ્યારે હિમાયતીઓએ શબપેટી અને સરઘસ સાથે ટમેટાંની અંત્યેષ્ટિ વિધિ સાથે ઠેકડી ઉડાવી. 1957 બાદ, સ્થાનિક સરકારે પંચની સાથે સહમત થવાનો નિર્ણય લીધો, તે માટે કેટલાક નિયમો બનાવ્યા, અને આ ગાંડા જેવી પરંપરાને અપનાવી લીધી. ટમેટાં કેન્દ્ર સ્થાને હોવા છતાં, ઉત્સવની અંતિમ કસોટી એક સપ્તા હ સુધી ચાલુ રહે છે. તે પાલનહાર સંત બુનોલ, વર્જિન મેરી અને સંત લુઇસ બેરટ્રેન્ડની શેરી કવાયતો, સંગીત, અને પ્રસન્ન સ્પેનિશ ફેશન સાથે આતશબાજીની ઉજવણી છે. આ તોળાઇ રહેલી બોલાચાલી માટે તમારી તાકાત વધારવા, યુદ્ધ પહેલાં સ્પેનની એક વીરરસાત્મક વાનગી, પ્રદર્શિત પ્રતિતાત્મક ચોખાની વેલેન્સિઅન થાળી, સી-ફૂડ, કેસર અને ઑલિવ ઓઇલ પીરસવામાં આવે છે. આજે, આ નિરંકુશ તહેવાર માટે કેટલાક માપદંડ રાખવામાં આવ્યા છે. માત્ર આ વાર્ષિક કાર્યક્રમ માટે આયોજકો વિવિધ અસ્વાદિષ્ટ ટમેટાંની ખેતી કરવા માટે ગયેલા છે. ઉત્સવ સવારે 10 વાગ્યાની આસપાસ શરૂ થાય છે જ્યારે સહભાગીઓ સ્નિગ્ધ વાંસ પર બાંધેલ માંસનો ટૂકડો આંચકી લેવા માટે હરિફાઇ કરે છે. ગીતો ગાતાં અને નૃત્ય કરતાં કરતાં શેરીઓમાંના પ્રેક્ષકો, હરીફો સાથે ઝઘડતા સહભાગીઓ પર ટોટી વડે પાણી ઉડાડે છે. બપોરે જ્યારે ચર્ચનો ઘંટ વાગે છે ત્યારે ટમેટાં ભરેલી ટ્રકો નગરમાં પ્રવેશે છે, ત્યારે વધતા જતા ઊંચા સ્વરથી "To-ma-te, to-ma-te!" ગીત ગવાતું હોય છે. ત્યારબાદ, પાણીનો એક મોટો ફુવારો ઉડાવી, મુખ્ય કાર્યક્રમની શરૂઆત થાય છે. તે ટમેટાં છૂંદવા અને તેના વડે સાથી સહભાગીઓ સામે પૂરા વેગથી હુમલો કરવા લીલી ઝંડી છે. લાંબા અંતરના ટમેટાં ફેંકનારા, નજીકથી તદ્દન સીધો મારો કરનારા, અને મધ્યમ અંતરના હુક શોટ્સ મારનારાઓ. તમારી ટેકનીક ગમે તે હોય, તે પૂર્ણ થાય ત્યાં સુધીમાં, તમે જોશો (અને અનુભવશો) તદ્દન ભિન્નતા. લગભગ એક કલાક પછી, શેરીની ટમેટાંના કાદવવાળી ચટણીના દરિયામાં ભીંજાઇ ગયેલા ટમેટાંના કેટલાક બૉમ્બ ફેંકનારાઓ થોડાક બચેલા ટમેટાંમાંથી ટમેટાં શોધવા સાથે રમતમાં બાકી રહે છે. પાણીના મોટા ફુવારાનો એક બીજો શૉટ યુદ્ધ સમાપ્તિધનો સંકેત આપે છે. | Entry #20266 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
25 | 5 x4 | 1 x2 | 3 x1 |
| સૌ પ્રથમ ટમેટા ફેંકવાની પરંપરા કોણે શરુ કરી, જેને લીધે લા ટોમેટિનાની ક્રાંતિ શરૂ થઈ? હકીકત એ છે કે આ વાત કોઇ જાણતું જ નથી. કદાચ તે ફ્રાંકોનો એક વિરોધી બળવો હોઈ શકે છે અથવા એક આનંદનો ઉત્સવ હતો જેમાં આનંદનો કોઈ પાર નહતો. એક સૌથી વધુ પ્રખ્યાત વાર્તાના આધારે, 1945ના લોસ હીગાંટેસના તહેવાર દરમિયાન (એક વિશાળ કાગળમાંથી બનેલી કઠપૂતળીની પરેડ), અમુક સ્થાનિકો ધ્યાન ખેંચવા માટે એક બોલાચાલી યોજવાની તક શોધી રહ્યા હતા. તેઓએ નજીકના એક શાકભાજીના ઠેલા પરથી પાકેલા ટમેટા ગતિથી ફેકવાનું શરૂ કર્યું. ઉડતા ફળની મોટાપાયાની ઝપાઝપીના દ્રશ્યમાં વધારો થતો ગયો અને પછી નિર્દોષ જોનારાઓ પણ તેમા સામેલ થઈ ગયા. શરૂઆત કરનારાઓએ ટમેટા વેંચનારને ચૂકવવું પડ્યું હતું, પણ છતાં વધારાના ટમેટાના ઝઘડાઓ ફરી થવાથી અટકી શક્યા નહીં- અને એક નવી પરંપરાનો જન્મ થયો. તોફાનમાં વધારો થવાના ડરને લીધે, સત્તાવાળાઓએ કાયદા ઘડ્યા અને પછી નિરાંતે 1950માં શ્રેણીબદ્ધ પ્રતિબંધોની સ્થાપના કરી. 1951 માં, જે સ્થાનિકોએ કાયદાનું ઉલંઘન કર્યું તેઓને કેદ રાખવામાં આવ્યા, જ્યાં સુધી તેમને મુક્ત કરાવવા માટે લોકોમાં હોબાળો થયો. ટમેટા ઉપર પ્રતિબંધ માટે સૌથી વિખ્યાત ઘટના 1957માં બની જ્યારે, સમર્થકોએ ટમેટાની બનાવટી અંતિમવિધિ કરી જેમાં શબપેટી અને સરઘસ પણ સામેલ કર્યા. 1957 પછી, સ્થાનિક સરકારે પંચની સાથે આ પરંપરા અપનાવાનો નિર્ણય કર્યો, તેના માટે અમુક નિયમો સુયોજિત કર્યા, અને પછી આ ગાંડપણ ભરી પરંપરાને અપનાવી લીધી. ટમેટા મુખ્ય સ્થાને હોવાની સાથે, આ તહેવાર એક સપ્તાહ સુધી ઉજવ્યા બાદ પુર્ણ થાય છે. તે બ્યુનોલના આશ્રયદાત્તા સંતો, વર્જિન મેરી અને સંત લુઈસ બર્ટ્રાંડની પરેડ, સંગીત, અને સ્પેનિશ ઢબના આનંદી ફટાકડાંઓ સાથેની એક ઉજવણી છે. આવનારા ઉત્સવ માટે તમારી શક્તિ વધારવા, ઉત્સવની આગલી સાંજે સુપ્રસિદ્ધ પૅએલા પીરસવામાં આવે છે, કે જેમાં ચોખા, દરિયાઈ ખોરાક, કેસર અને ઓલિવના તેલથી બનેલી એક અપ્રતીમ વૅલેંસિયન વાનગી પ્રદર્શીત કરવામાં આવે છે. આજે, આ નિરંકુશ તહેવાર માટે કેટલાક માપદંડો બન્યા છે. આયોજકો એટલે સુધી તૈયારી કરે છે, જેમાં આ વાર્ષિક ઉત્સવ માટે એક ખાસ જાતના અસ્વાદિષ્ટ ટમેટાંની ખેતી કરવામાં આવે છે. ઉત્સવ સવારે 10 વાગ્યા આસપાસ શરૂ થાય છે જેમાં હરીફો લપસણાં થાંભલાની ટૉંચ પર મુકવામાં આવેલા હેમને ઝૂંટવવા માટે સ્પર્ધા કરે છે. જોનારાઓ શેરીઓમાં ગાતાં અને નાચતાં નાચતાં આ હરીફો પર પાણી ઉડાળે છે. જ્યારે ચર્ચનો ધંટ બપોર થયાનું એલાન કરે છે, ત્યારે ટમેટાથી લદાયેલા ટ્રકો શહેરોમાં દોડવા લાગે છે, અને ‘ટૉ-મે-ટે, ટૉ-મે-ટે!’ના સૂરો પરાકાષ્ટાએ પહોંચે છે. પછી, એક વિશાળ પીચકારી દ્વારા પાણી ઉડાડવા સાથે, મુખ્ય ઉત્સવની શરૂઆત થાય છે. આના દ્વારા સહભાગીઓને એક બીજા પર ટમેટા ફેંકવાની અને કચડવાંની શરૂઆત કરવા માટે પરવાનગી અપાવામાં આવે છે. લાંબા અંતરનાં ટામેટા ફેંકવાની, પૉઇંટ-બ્લેંક હુમલા કરવાની કે મધ્યમ શ્રેણીના હૂક શોટ કરવાની, આમાંથી તમારી જે કાંઇ પદ્ધતિ હોય, સમય પુરો થાય ત્યાં સુધીમાં તમે તદ્દન અનોખા દેખાશો (અને અનુભવશો). આશરે એકાદ કલાક બાદ, ટમેટાથી ડુબેલાં લોકો, સાલસાના ચીકણા દરીયામાં રમતા જોવા મળે છે જેમાં ભાગ્યેજ ટમેટાનાં થોડાં અવશેષો દેખાય છે. બીજી વખતની પીચકારી ઉત્સવ અંત થયાનો સંકેત આપે છે. | Entry #22030 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
16 | 2 x4 | 3 x2 | 2 x1 |
| કોણે સૌથી પહેલો તોફાની ટામેટો ફેંક્યો હશે કે જેથી લા-ટોમાટિના ક્રાંતિની શરૂઆત થઈ? તે કોઈ પણ જાણતું નથી એ હકીકત છે. તે કોઈ પણ હોઇ શકે ફ્રેંકો વિરોધી ક્રાંતિકારી કે પછી છકી ગયેલો આનંદઘેલો. જે ખૂબ પ્રચલિત લોકવાયકા છે તે એ કે ૧૯૪૫ ના Los Gigantes (કાગળના માવાની વિશાળ કઠપૂતળીના સરઘસના) ઉત્સવમાં સ્થાનિક લોકોનું તેમની તરફ ધ્યાન આકર્ષાય તે માટે કઈક ધાંધલ કરવાની ફિરાકમાં હતા. તેમને નજીકમાજ શાકભાજીની લારી નો મેળ પડી ગયો અને પાકા ટામેટાં ફેંકવાનું શરૂ કર્યું. ત્યારે દ્રશ્ય એ હદ સુધી પહોંચ્યુંકે ફળોની ફેંકા ફેંકથી આકાશ છવાઈગયું, નિર્દોષ પ્રેક્ષકો પણ તેમાં સામેલ થઈ ગયા.ઉશ્કેરણી કરનારાઓએ ટામેટાવાળાને નુકશાન ભરપાઈ કરવું પડ્યું હતું ,પરંતુ તેનાથી ટામેટાં ના સંઘર્ષો રોકાણા નહીં અને નવી પ્રથાનો જન્મ થયો. અંધાધૂંધીથી ગભરાઈને સત્તાવાળાઓએ તેને આગળ વધતી અટકાવવા , ૧૯૫૦ માં શ્રેણીબદ્ધ પ્રતિબંધો લાદયા, છૂટછાટ મૂકી અને ફરીથી લાદયા.૧૯૫૧માં જેમણે કાયદાનો ભંગ કર્યો તેમને જ્યાં સુધી લોકોએ બુમરાણ કરીને છોડાવ્યા નહીં ત્યાં સુધી જેલ ભેગા કરવામાં આવ્યા. ટામેટાં પ્રતિબંધની સૌથી પ્રખ્યાત ઉચ્છંખલતા ૧૯૫૭ માં કરવામાં આવી. જ્યારે સમર્થકોએ ટામેટાની પૂરેપુરી કૃત્રિમ અંતિંમવિધિ કોફિન અને યાત્રા સાથે કાઢી. ૧૯૫૭ પછી સરકારે સજાઓનો રદ કરી , તેની જગ્યાએ થોડા નવા નિયમો બનાવીને આ ગાંડીઘેલી પ્રથાને ને અપનાવી લીધી . અઠવાડિયાની ઉજવણી ધમાલના અંત સુધી ચાલ્યા કરે છે, જો કે ટામેટાં કેન્દ્રમાં રહે છે. તે બ્યુનોલના મહાન સંતો , વીરજીન મેરી અને સંત લુઈસ બર્નાર્ડ ની ઉજવણી છે , જે શેરી સરઘસો , સંગીત , અને ફટાકડાની આનંદમય સ્પેનિશ શૈલી મા કરવામાં આવેછે. થનાર ધમાલ માટે તમારી શક્તિ એકઠી કરવા , સંઘર્ષની સાંજે ઐતિહાસિક પેયલ્લા પીરસવામાં આવેછે, જે ચોખા, સી-ફૂડ, કેશર, અને ઓલિવ ઓઇલની અપ્રતિમ વેલેંસિયન વાનગી દર્શાવે છે. આજે, આ નિરંકુશ ઉત્સવ કઈક અંકુશમાં છે. પ્રયોજકો તે હદ સુધી ગયા છે કે ફક્ત આ વાર્ષિક પ્રસંગ માટેજ ખાસ પ્રકારના અસ્વાદિષ્ટ ટામેટાં ઉગાડવામાં આવે છે, ૧૦ વાગ્યે સવારે ઉજવણીની શરૂઆત થાય છે જ્યારે ભાગ લેનારાઓ, એક લપસણા થાંભલા ઉપર મૂકેલા ભૂંજેલા માંસને કબ્જે કરવા દોટ મૂકે છે.ગાતા અને નાચતા ટોળાઓ પર પ્રેક્ષકો, પાણીના ફુવારા ઉડાળે છે. જ્યારે ચર્ચ બપોરનો ઘંટ વગાડે છે , ટામેટાં ભરેલા ટ્રકો ગામમાં દાખલ થાય છે, ત્યારે “ ટો-મા-ટી ,ટો –મે –ટી’ ની ચિચિયારીઓથી આકાશ ગુંજી ઉઠે છે. . ત્યારે, મુખ્ય પ્રસંગ પાણીની તોપ ફૂટતાં શરૂ થાય છે તે, ટામેટાં છૂંદીને ફેંકવા વાળા માટે, લાંબા અંતરના છુટ્ટા ઘા કરનારા માટે , ખૂબ નજીકથી ઘા કરનારા માટે ,અને મધ્યમ દરજ્જા ના હુક શૉટ મારનારા માટે , સાથી સહભાગીઓ ઉપર પૂરી તાકાતથી તૂટી પાડવાની પરવાનગી છે. તમારી ટેક્નિક ગમે તે હોઇ , જ્યારે બધુ પૂરું થાય ત્યારે , તમે એકદમ જુદા દેખાશો (અને લાગણી અનુભવશો). લગભગ એકાદ કલાક પછી ટામેટાં થી લથબથ બોમ્બરો શેરીમાં સાલસાના રગડાના દરિયામાં રમવા નીકળી જાય છે ત્યારે ટામેટાં જેવુ કાંઇ બાકી રહેતું નથી.બીજો તોપનો ધડાકો સંઘર્ષના અંતનો સંકેત છે. | Entry #18979 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
15 | 3 x4 | 1 x2 | 1 x1 |
| તે પહેલું વિનાશક ટમેટું કોણે ફેંક્યું હતું જેણે લા ટોમેટિના ક્રાંતિ શરૂ કરી? હકીકત તો એ છે કે આ કોઈ નથી જાણતું. કદાચ તે ફ્રાંસ વિરોધી એક બળવો અથવા કોઈ ઉત્સવ જે વધુ હાથ બહાર નીકળી ગયો હતો. વાર્તાનાં સૌથી લોકપ્રિય સંસ્કરણ અનુસાર, ૧૯૪૫ ના લોસ જાયગેન્ટેસ (એક પેપર મેશીની કઠપૂતળીઓની પરેડ) તહેવાર દરમિયાન, સ્થાનિક લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ખોટી બોલાચાલી કરવાનું નાટક કરવાનું વિચારી રહ્યાં હતા. નજીકમાં એક શાકભાજીની રેકડી ઊભી હતી અને તેમાંથી પાકા ટમેટા ફેંકવાનું શરૂ થયું. અજાણ્યા પ્રેક્ષકો તેમાં સામેલ થઈ ગયા અને દૃશ્ય ઉડતા ફળોનાં એક મોટા બખેડામાં ફેરવાઈ ગયું. ઉશ્કેરનારાઓએ ટમેટા વેચનારને ચુકવણી કરવી પડી, પરંતુ તેથી આગળ ટમેટા લડાઈ લડવાનું થોભ્યું નહીં – અને એક નવી પરંપરાનો જન્મ થયો. અરાજકતા વધી જવાના ભયથી, અધિકારીઓએ ૧૯૫૦ ના દશકમાં ઘણાં પ્રતિબંધો લાગુ કર્યાં, હટાવ્યા અને ફરી લાગુ કર્યાં. ૧૯૫૧ માં, કાયદાનું ઉલ્લંઘન કરનાર સ્થાનિક લોકોને કેદ કરવામાં આવ્યા, જ્યાં સુધી કે તેમની મુક્તિ માટે આંદોલન ન શરૂ થયા. ટમેટા પ્રતિબંધોના માનમાં સૌથી પ્રખ્યાત ધૃષ્ટતા ૧૯૫૭ માં થઈ જ્યારે હિમાયતીઓએ તેમની હાંસી ઊડાડવા એક બનાવટી ટમેટાનો અંતિમ સંસ્કાર કર્યો, જેમાં શબપેટી અને શવયાત્રા પણ સામેલ હતી. ૧૯૫૭ પછી, સ્થાનિક સરકારે આ મશ્કરીને ચાલુ રાખવાનું નક્કી કર્યું, કેટલાક નિયમો સ્થાપિત કર્યાં અને છેવટે આ વિચિત્ર પરંપરાને અપનાવી લીધી. જો કે ટમેટાઓ જ મુખ્ય આકર્ષણ હોય છે, છતાં ઉત્સાહ ચરમ સીમાએ પહોંચતા પહેલા આ ઉત્સવ એક અઠવાડિયા સુધી ચાલે છે. તે બ્યુનોલનાં રખેવાળ સંતો, વર્જિન મેરી અને સેંટ લોઇસ બર્ટ્રાન્ડનો ઉત્સવ છે જે સ્પેનિશની આનંદી ફેશનમાંની, શેરીમાં પરેડ, સંગીત અને ફટાકડાઓ સાથે ઉજવવામાં આવે છે. સંભવિત વિવાદ માટે પોતાની શક્તિ વધારવા માટે, ચોખા, સીફૂડ, કેસર અને ઑલિવ તેલની પ્રતિકાત્મક વેલેન્સિયન વાનગી, વીરરસાત્મક પાએલા લડાઈની પૂર્વસંધ્યા પર પીરસવામાં આવે છે. આજે, આ નિરંકુશ તહેવાર માટે નિયંત્રણનાં કેટલાક માપદંડો છે. આયોજકોએ તો માત્ર આ વાર્ષિક પ્રસંગ માટે જ એક ખાસ પ્રકારનાં સ્વાદહીન ટમેટાની ખેતી શરૂ કરી છે. ઉત્સવ આશરે સવારે 10 વાગ્યે શરૂ થાય છે જ્યારે પ્રતિભાગીઓ એક સ્નિગ્ધ થાંભલાના ટોચ પર લગાવેલા એક હૅમને પકડવા માટે હરીફાઈ કરે છે. દર્શકો શેરીઓમાં નાચતા અને ગાતા થાંભલા પર ચઢનારાઓ પર પાણીનો વર્ષાવ કરે છે. જ્યારે ચર્ચનો ઘંટ બપોરનો સંકેત આપે, ત્યારે ટમેટાથી ભરેલા ટ્રક શહેરમાં પ્રવેશે છે અને તે વખતે ‘તો-મા-તે, તો-મા-તે!’ ના સૂરો ચરમસીમાએ પહોંચે છે. તે પછી, એક જળતોપની ફાયરિંગ સાથે મુખ્ય પ્રસંગની શરૂઆત થાય છે. તે ટમેટાઓને કચડી નાખવા અને સાથી પ્રતિભાગીઓની સામે હુમલો કરવા તેને ફેંકવા માટેની લીલી ઝંડી હોય છે. લાંબા અંતરે ટમેટા ફેંકવા, એકદમ સીધો જ મારો કરવો અને મધ્યમ શ્રેણીનાં હૂક શૉટ્સ. તમારી જે પણ તકનીક હોય, પણ સમય જતાં તમે તદ્દન અલગ જ દેખાવા લાગશો (અને અનુભવશો). લગભગ એકાદ કલાક પછી, ટમેટાથી લથપથ હુમલાખોરો શેરીમાં ફેલાયેલ ટામેટાની ચટનીનાં સમુદ્રમાં રમવા માંડે છે અને ટમેટા જેવું કંઈ જ બચતું નથી. તોપનો બીજો શૉટ આ લડાઈની સમાપ્તિનો સંકેત હોય છે. | Entry #20498 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
13 | 2 x4 | 2 x2 | 1 x1 |
- 1 user entered 1 "dislike" tag
| કોણ લા Tomatina ક્રાંતિ શરૂ કે પ્રથમ વિનાશક ટમેટા ભૂમિકા? આ વાસ્તવિકતા કોઈ એક જાણે છે. કદાચ તે એક વિરોધી ફ્રાન્કો બળવો, અથવા હાથ બહાર મળ્યું કે કાર્નિવલ હતી. આ વાર્તા સૌથી લોકપ્રિય વૃતાંત મુજબ, લોસ Gigantes (એક વિશાળ કાગળ માવો કઠપૂતળી પરેડ) ના 1945 તહેવાર દરમિયાન, સ્થાનિક કેટલાક ધ્યાન વિચાર બોલાચાલી પગલાં શોધી રહ્યા હતા. તેઓ નજીકના એક વનસ્પતિ કાર્ટ પર થયું અને તૈયાર ટામેટાં હર્લિંગ શરૂ કર્યું. આ દ્રશ્ય એરલાઈન્સ ફળ મોટા પાયે ઝપાઝપી ફાટી નિકળ્યા ત્યાં સુધી નિર્દોષ વિધિને પ્રેક્ષકો સામેલ થઈ જાય છે. આ instigators ટામેટા વિક્રેતાઓ ચૂકવવું હતી, પરંતુ તે વધુ ટમેટા ઝઘડા અને એક નવી પરંપરા જન્મ ની આવૃત્તિ બંધ હતી. એક તોફાની ઉન્નતિ ડર, સત્તાવાળાઓ, હળવા ઘડવામાં અને પછી 1950 માં પ્રતિબંધ શ્રેણીબદ્ધ સ્થાપના કરી. 1951 માં, કાયદો પડકારવામાં નથી આવતાં જે સ્થાનિક તેમના પ્રકાશન માટે કહેવાય જાહેર કરાયો ત્યાં સુધી કેદ કરવામાં આવ્યા હતા. હિમાયત શબપેટી અને સરઘસ સાથે સંપૂર્ણ વિનોદ ટમેટા અંતિમવિધિ યોજાઇ જ્યારે ટામેટા પ્રતિબંધ માટે સૌથી પ્રખ્યાત effrontery 1957 માં થયું. 1957 બાદ સ્થાનિક સરકાર, પંચની સાથે રોલ કરવાનો નિર્ણય લીધો જગ્યાએ થોડા નિયમો સુયોજિત કરો, અને ગાંડુ પરંપરા અપનાવી લીધો. ટમેટાં આગળ આવવું છે, ઉજવણી એક સપ્તાહમાં અંતિમ શોડાઉન સુધી દોરી જાય છે. તે પ્રસન્ન સ્પેનિશ ફેશન શેરી પરેડ, સંગીત, અને ફટાકડા સાથે Buñol આશ્રયદાતા સંત ો, વર્જિન મેરી અને સેન્ટ લૂઇસ બર્ટ્રાન્ડ, ઉજવણી છે. આ તોળાઈ બોલાચાલી માટે તમારી તાકાત બિલ્ડ કરવા માટે, એક મહાકાવ્ય Paella એક આઇકોનિક Valencian ચોખા વાનગી, સીફૂડ, કેસર, અને ઓલિવ તેલ પ્રદર્શન, યુદ્ધ પર્વ પર પીરસવામાં આવે છે. આજે, આ નિરંકુશ તહેવાર માટે કેટલાક માપદંડ છે. આયોજકોએ અત્યાર સુધી માત્ર વાર્ષિક ઘટના માટે અસ્વાદિષ્ટ ટામેટાં એક ખાસ વિવિધ કેળવવું તરીકે ચાલ્યા ગયા છે. સહભાગીઓ સભ્યપદ એક સ્નિગ્ધ ધ્રુવ માથે સુધારેલ એક હેમ ગ્રેબ જ્યારે ઉજવણી 10 છું આસપાસ લાત. ગાયન અને શેરીઓમાં નૃત્ય જ્યારે વિધિને પ્રેક્ષકો પાણી સાથે Scramblers ટોટી. ચર્ચ ઘંટ બપોરે બનાવ્યો છે, ટામેટાં સાથે પેક ટ્રક "માટે MA-તે, માટે-માં-તે" ની જ્યારે સૂર, શહેર માં રોલ એક ક્રમાનુસાર પહોંચે છે. પછી, એક પાણી તોપ ના ફાયરિંગ, મુખ્ય ઘટના શરૂ થાય છે. કે સાથી સહભાગીઓ સામે બધા આઉટ હુમલામાં ટમેટાં શરમજનક અને લોન્ચ માટે લીલા પ્રકાશ છે. લાંબા અંતર ટમેટા lobbers, પોઈન્ટ ખાલી હત્યા, અને મધ્યમ શ્રેણી હૂક શોટ. ગમે તે તમારા ટેકનિક, તે ઉપર છે ત્યારે, તમે તદ્દન અલગ જોવા (અને લાગે છે) છે. લગભગ એક કલાક પછી, ટમેટા-soaked બોમ્બર્સ જોવા મળે છે એક ટમેટા રીસેમ્બલીંગ થોડું ડાબી સાથે squishy શેરી સાલસા એક સમુદ્ર માં રમવા માટે બાકી છે. બીજી તોપ શોટ યુદ્ધ ઓવરને સંકેત આપે છે. | Entry #20863 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
3 | 0 | 1 x2 | 1 x1 |
- 1 user entered 2 "dislike" tags
- 1 user agreed with "dislikes" (2 total agrees)
| | | | | X Sign in to your ProZ.com account... | | | | | | ProZ.com translation contestsProZ.com translation contests offer a fun way to take a break from your normal routine while testing and honing your skills with fellow translators.
ProZ.com Translation Contests. Patent pending. |